મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

કોણ છે આ રાધા?

પોતાની અંદર રમવા જેવું કોઇ સુખ નથી.

પુરાણોમાં ક્યાય        રાધાનું નામ નથી.

માધવ રહેતોતો મસ્ત પોતાની મસ્તીમાં

ભક્ત તળપતો રહેતો વિરહની અગ્નીમાં

ઇર્ષાડુ ભક્તે દીધુ, આ મસ્તીનું નામ તે રાધા.

ઉલટી થાય ધારા તો કહેવાય તે રાધા.

જે મસ્ત છે પોતામાં, ત્યા શ્યામની સાથે છે રાધા.

-એકલવીર(ગાંડુઘેલુ લખવા બદલ માફ કરશો)

This entry was posted in આધ્યાત્મીક and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply