મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

રામનો જન્મ ખરેખર ક્યારે થયો હતો?

છેલ્લા બે વર્શથી દરેક રામનવમી પર ગુજરાત સમાચારમાં આ લેખ વાંચીને હું માથૂ ખંજવાળૂ છુ?

આજે રામ નવમી ઃ ભગવાન રામનો ૨૧ લાખા ૬૫ હજાર  ૯૮૨ મો જન્મ દિવસ

મેં ઇન્ટર્નેટ પર રીસર્ચ કર્યુ તો  આ માહીતી મળે છે .

when load Rama was born?

“12.30 p.m. of 10th January 5114 BC”

આ લખુ છુ એ ૨૦૧૮ નુ ઇન્ગ્લિસ વર્ષ. છે. એટલેકે રામ નો જન્મ આજથી લગભગ ૬૧૩૨ વર્ષ પહેલા થયો હતો.

હવે સવાલ એ છે કે શા માટે ગુજરાત સમાચાર આવી ખોટી અફવા ફેલાવી રહ્યુ છે.

This entry was posted in આધ્યાત્મીક, માનવીય, સામાજીક. Bookmark the permalink.

One Response to રામનો જન્મ ખરેખર ક્યારે થયો હતો?

Leave a Reply