Author Archives: Ekalveer

રામનો જન્મ ખરેખર ક્યારે થયો હતો?

છેલ્લા બે વર્શથી દરેક રામનવમી પર ગુજરાત સમાચારમાં આ લેખ વાંચીને હું માથૂ ખંજવાળૂ છુ? આજે રામ નવમી ઃ ભગવાન રામનો ૨૧ લાખા ૬૫ હજાર  ૯૮૨ મો જન્મ દિવસ મેં ઇન્ટર્નેટ પર રીસર્ચ કર્યુ તો  આ માહીતી મળે છે . … Continue reading

Posted in આધ્યાત્મીક, માનવીય, સામાજીક | 1 Comment

બાબરી મસ્જીદ વિશે તુલસીદાસ

જો આપડે  વિકિપિડીયા માં જોઇએ તો બાબર અને તેન સંતાનોનો સમયકાળ નીચે મુજબ છે. બાબર 1526 – 1530 હુમાયુ 1530 – 1540 1555 – 1556 અકબર 1556 – 1605 જહાંગીર 1605 – 1627 આજ રીતે  તુલસીદાસજી નો જન્મ ૧૫૧૧ મા … Continue reading

Posted in Uncategorized | Leave a comment

अति सर्वत्र वर्जयेत्

અર્થાત  દરેક બાબતોમા વધારે પડ્તુ   ન કરવું. જૈન સમાજ માં મોક્ષનો અતિશય કહી શકાય એવો મોહ છે. ઇશ્વરની બનાવેલી આ શ્રુસ્ટીને કોઇ પણ ભોગે છોડીને બસ ક્યાક ભાગી જવું છે. હશે દરેક્ને વીચારોની સ્વતંત્રતા છે. હાલમા બહુ ગાજેલો વિષય … Continue reading

Posted in સામાજીક | Tagged , , , , , , | Leave a comment

મોક્ષ એટલે?

મોક્ષ, ઘણો જ આકર્શક શબ્દ છે. અને ઘણાના જીવન નો એક માત્ર આધાર -સ્તંભ. કદાચ કોઇ વૈજ્ઞાનીક રીતે સાબીત કરી દે કે  એવુ કૈ  નથી.  કોઇ  પરમ ધામ, અક્ષરધામ, સ્વર્ગ, વૈકુંઠ, જન્નત નથી તો કદાચ કૈ કેટલાય લોકો આત્મહત્યા કરી … Continue reading

Posted in આધ્યાત્મીક | Leave a comment

એક નેતાની સંડૉવણી..

ચાલો દોસ્તો, આજે ફરીથી હું એક ટીકા કરનારો લેખ લખી રહ્યો છું અને તે પણ મારા હંમેશના દુશ્મન એટલે કે મીડીયા, અને ખાસ તો પ્રીંટ મીડીયા એટલે કે સમાચાર પત્રો, કારણકે TV  હું બહુ જોતો નથી, અને ટીકાઓમાં સંયમની કોશીસ … Continue reading

Posted in સામાજીક | Tagged , , | Leave a comment

હા હુ વાળંદ છું

આપણા સમાજમાં અત્યારે જાતીના ભેદભાવો ખુબ જ ઓછા થયા છે. તે એક સારી બાબત છે. પણ હજુ એક જાતીવાદનો અંડરકરંટ જોવા મળે છે જે હુ મારા અનુભવોથી દર્શાવવા માગુ છું. હું જાતીએ વાળંદ છુ. મારા પીતાજીની અટક વાળંદ છે, પરંતુ … Continue reading

Posted in સામાજીક | 14 Comments

આંખોનો ઉપવાસ

થોડા દિવસો પહેલા, પ્રીતીબેનનો એક લેખ હતો, જો વિજળી ન રહે તો.. એ અંતર્ગત એક કલ્પના એ હતી કે TV અને મોબાઇલ બંધ થઇ જાય એટલે જખ મારીને માણસે પોતાની આજબાજુ, અડોશી-પડૉશી સાથે સંવાદ કરવો પડે. અનાયાશે જ આવો એક … Continue reading

Posted in સામાજીક | 2 Comments

ભડાશ

રસ્તાઓ પર વાહન ચલાવતિ વખતે અમુક લોકો બીન જરૂરી હોર્ન માર્યા કરે. બીજા દેશોમાં કરતા ભારતમાં થોડું વધારે છે. તેમાંય ગુજરાતમાં વધારે, અહી તો રીતસરના એર હોર્ન લગાડે. માણસ ભળકી જાય, ગાંડો થય જાય તે રીતે બીનજરૂરી કોલાહલ. ચાલો આપણે … Continue reading

Posted in માનવીય, સામાજીક | Tagged , , | 1 Comment

પુરાણકાળ સેક્સ સપ્રેસ્ડ નહોતો

બારમી સદી એ ભારતવર્ષનો ટર્નીંગ પોઇન્ટ છે, હુણો આક્રમણ  થયા અને ત્યાર બાદ સતત કોઇને કોઇ આક્રમણ થયા. આ આક્રમણો સામે દેશનું પોલીટીક્સ વામણુ પુરવાર થયુ. પરંતુ દેશની પ્રજાએ પોતાને જોગ ઉપાયો શૉધી લિધા તેમા પોતાની સ્ત્રીઓને માથે ઓઠવાની પ્રથા … Continue reading

Posted in આધ્યાત્મીક, માનવીય, સામાજીક | Tagged , , | Leave a comment

લઘુત્વાકર્ષણ

આ નવો જ શબ્દ છે. હમણા થોડા દિવસો પહેલા જ મારા મનમાં આવ્યો છે. ચાલો આજે એની વ્યાખ્યા કરીયે. તમે ગુરુત્વાકર્ષણ તો જાણો જ છો. જે નથી જાણતા અથવા નથી માનતા તેમને જો પાંચમાં માળેથી ફેંકીયે તો નીચે પડશે ને? … Continue reading

Posted in આધ્યાત્મીક, માનવીય | Tagged , , , , , , , , | Leave a comment