Author Archives: Ekalveer

સેવક એટલે પહેલો પુત્ર

મારા વિસ્તારમાં એક દાદા રહે છે. એમનાં બંને દિકરા અમેરીકા સેટલ થયેલા. છે દાદી નથી રહ્યા. આમ તો આ વાત ગુજરાતમાં સામાન્ય છે. અને ખાસ તો મારા વિસ્તારમાં એટલેકે ચરોતરમાં. દાદા ખુશ રહે છે, હજુ કાલે જ એમણે પોતાની બર્થડે … Continue reading

Posted in માનવીય | Tagged , , , | Leave a comment

અતીપ્રકાશનો યુગ

ઇતીહાસમાં એક સમય હતો જેને આપણે અંધકાર યુગના નામથી જાણીએ છીએ. કારણકે ત્યારે અજ્ઞાનનુ રાજ ચાલતુ હતુ. ભ્રામણોએ અને જ્ઞાતી વડિલોને લોકોને બાનમાં લીધા હતા.લોકોને અજ્ઞાન અને આંધશ્રધ્ધાના વિષ પાઇ પાઇને  નપુંશક બનાવી દિધા હતા. અંગ્રેજોના આવ્યા પછી દેસમાં નવી … Continue reading

Posted in આધ્યાત્મીક | Tagged , , | Leave a comment

કોણ છે આ રાધા?

પોતાની અંદર રમવા જેવું કોઇ સુખ નથી. પુરાણોમાં ક્યાય        રાધાનું નામ નથી. માધવ રહેતોતો મસ્ત પોતાની મસ્તીમાં ભક્ત તળપતો રહેતો વિરહની અગ્નીમાં ઇર્ષાડુ ભક્તે દીધુ, આ મસ્તીનું નામ તે રાધા. ઉલટી થાય ધારા તો કહેવાય તે રાધા. … Continue reading

Posted in આધ્યાત્મીક | Tagged , , , , , , , , , , , | Leave a comment

યથેચ્છ કુરુ (તને ગમે તેમ કર)

યુદ્ધના મેદાનમાં ગવાયેલું ગીત એટલે કે ગીતા. ગીતા શું છે તેના કરતા પણ વધારે મહ્ત્વનું મારે માટે ગીતાની આ ભુમીકામાં છે. જેની શરુવાત સીદન્તિમમ ગાત્રાણિ’ થી થાય છે, મધ્યમાં ક્રુષ્ણ ઘણી બધી જ્ઞાનની વાતો કરે છે, જેનાથી અર્જુનનો વિષાદ દુર … Continue reading

Posted in આધ્યાત્મીક | Tagged , , , , , , , , , , | Leave a comment

૧૯૪૭ માં પણ સમાચારપત્રોની લાલચ આટલી જ હતી

http://www.sandesh.com/article.aspx?newsid=81197. જુઓ આ સંદેશવાળા કેટલા ઉમંગથી કહે છે કે. કે ૧૫મી ઓગસ્ટે અમે પણ છાપ્યુ હતુ. તમે જરા ધ્યાનથી જુઓ આ તસ્વીરોને. આખુ પાનુ જાહેરખબરથી ભરેલું છે. આ જોઇને મારો એક ભરમ તો ભાગ્યો જ, કે આવા લાલચવેળા છેક ત્યારથી … Continue reading

Posted in સામાજીક | Leave a comment

આતંકવાદ કે કવર ફાયરીંગ

ગૃહમંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પુનાના વિસ્ફોટો પાછળ આતંકવાદીઓનો હાથ હોય શકે છે આ આતંકવાદીઓ કોણ છે,  શુ તે ખરેખર સરહદ પારથી આવતા હશે, અહીં વર્શે એકાદ બે વિસ્ફોટો કરવા.  શું તમે ખરેખર માનો છો કે. આતંકવાદીઓને દેશમાં વિસ્ફોટ કરવા માટે … Continue reading

Posted in સામાજીક | Tagged , , | 1 Comment

ભેંસમાતા

ગાયનાં પેટમાંથી પ્લાસ્ટિકની ૨૫ કિલો કોથળી નીકળી !! આ લોકો પણ ખરા છે? જુના જુના રીવાજો પકડી રાખે છે. સાપ ગયાને લીસોટા રહ્યા જેવું જ.  આ જમાનો તો ભેંસમાતાનો છે. હવે શું કરવા ગાયની આટલી બધી ચીંતા કરતા હશે? આજે … Continue reading

Posted in માનવીય | Tagged , , | Leave a comment

ગુટખા પર પ્રતીબંધ

    જૂનાગઢખાતેરાજ્યકક્ષાનાંસ્વાતંત્રપર્વનીઉજવણીદરમિયાનગુજરાતનાંમુખ્યમંત્રીનરેન્દ્રમોદીએપોતાનાસંબોધનમાંકહ્યુંહતુંકેરાજ્યમાં આગામી 11 સપ્ટેમ્બરથીગુટખાપરપ્રતિબંધમૂકવામાંઆવશે. હું આનો આવકાર કરું છું. મારો આવકાર  કદાચ તમારા આવકાર કરતા થોડો વધારે મહત્વનો હશે. કારણકે હું પોતે પણ ક્યારેક ક્યારેક એનું સેવન કરી જ લઉ છુ. તમે કઇ પણ કરો સામે  તમને ઓછામાં … Continue reading

Posted in સામાજીક | Tagged , , , , , , , , , , , | Leave a comment

અમીતાભ બચ્ચન કે અમીર ખાન?

“આઈપીએલની પાંચમી સિઝન દરમિયાન ઠુમકા લગાવવાં અમિતાભ બચ્ચન, કરીના કપુર, સલમાન ખાન અને પ્રિયંકા ચોપડાને ભારે પડી શકે છે. આ તમામ પર આઈપીએલ-5 દરમિયાન અનસેન્સર્ડ અને અશ્લીલ નૃત્ય કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. આ સંદર્ભે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં … Continue reading

Posted in સામાજીક | Tagged , , | Leave a comment

દિવ્યભાસ્કર.પોર્ન

આ તો બધાય જાણે જ છે. કે સમાચાર પત્રો જેટલુ સારુ કામ કરે છે એના કરતા વધારે ખરાબ કામ કરે છે. મોટા મોટા રાજનેતાઓને બ્લેકમેલ કરવાથી માંડી તમે જે વિચારી શકો તે બધુ જ. પરંતુ સમાચાર પત્રોનુ એક બીજુ ખતરનાક … Continue reading

Posted in સામાજીક | Tagged , , | Leave a comment