Category Archives: માનવીય

રામનો જન્મ ખરેખર ક્યારે થયો હતો?

છેલ્લા બે વર્શથી દરેક રામનવમી પર ગુજરાત સમાચારમાં આ લેખ વાંચીને હું માથૂ ખંજવાળૂ છુ? આજે રામ નવમી ઃ ભગવાન રામનો ૨૧ લાખા ૬૫ હજાર  ૯૮૨ મો જન્મ દિવસ મેં ઇન્ટર્નેટ પર રીસર્ચ કર્યુ તો  આ માહીતી મળે છે . … Continue reading

Posted in આધ્યાત્મીક, માનવીય, સામાજીક | 1 Comment

ભડાશ

રસ્તાઓ પર વાહન ચલાવતિ વખતે અમુક લોકો બીન જરૂરી હોર્ન માર્યા કરે. બીજા દેશોમાં કરતા ભારતમાં થોડું વધારે છે. તેમાંય ગુજરાતમાં વધારે, અહી તો રીતસરના એર હોર્ન લગાડે. માણસ ભળકી જાય, ગાંડો થય જાય તે રીતે બીનજરૂરી કોલાહલ. ચાલો આપણે … Continue reading

Posted in માનવીય, સામાજીક | Tagged , , | 1 Comment

પુરાણકાળ સેક્સ સપ્રેસ્ડ નહોતો

બારમી સદી એ ભારતવર્ષનો ટર્નીંગ પોઇન્ટ છે, હુણો આક્રમણ  થયા અને ત્યાર બાદ સતત કોઇને કોઇ આક્રમણ થયા. આ આક્રમણો સામે દેશનું પોલીટીક્સ વામણુ પુરવાર થયુ. પરંતુ દેશની પ્રજાએ પોતાને જોગ ઉપાયો શૉધી લિધા તેમા પોતાની સ્ત્રીઓને માથે ઓઠવાની પ્રથા … Continue reading

Posted in આધ્યાત્મીક, માનવીય, સામાજીક | Tagged , , | Leave a comment

લઘુત્વાકર્ષણ

આ નવો જ શબ્દ છે. હમણા થોડા દિવસો પહેલા જ મારા મનમાં આવ્યો છે. ચાલો આજે એની વ્યાખ્યા કરીયે. તમે ગુરુત્વાકર્ષણ તો જાણો જ છો. જે નથી જાણતા અથવા નથી માનતા તેમને જો પાંચમાં માળેથી ફેંકીયે તો નીચે પડશે ને? … Continue reading

Posted in આધ્યાત્મીક, માનવીય | Tagged , , , , , , , , | Leave a comment

છેતરાઇ જવાનો આનંદ

હું કેટલીય વખત વાતાવરણમાં  આ લગણીનો  અનુભવ કરું છુ, ‘મને (પૈસા,સત્તા,માન) ગયુ એનો વાંધો નથી પણ સાલુ પેલો મને છેતરીને/ચાલાકીથી મેળવી ગયો એ વાત મારા મનમાંથી જતી નથી, જો એણે મને એક વાર કીધું હોત તો હું મારુ રાજપાટ આપી … Continue reading

Posted in માનવીય | Leave a comment

ભગવાન પર પેસાબ કરવો નહીં-હુકમથી.

કેવી ગંદી વાત કરું છું હું નહી. ગુસ્સો આવ્યો? આ ભારત છે ભાઇ અહીં ગુસ્સાને પણ કામે લાગાડી દેવાય છે. ભગવાન પાસે આપણે શું નથી માગતા, અને છતા તે ચુપ રહે છે. નહી તો કહેત કે હું જાણું છુ તારી … Continue reading

Posted in માનવીય | 1 Comment

મનની સંસદમાં વિચારો રૂપી સંસદસભ્યો.

છેલ્લા કેટલાય વખતથી  ભાજપે એક નવો રીવાજ શરુ કર્યો છે. સંસદને ચાલવા નહીં દેવાનો. ધારોકે ભાજપ જીતી ગઇ તો સ્વાભાવીક છે કોંગ્રેસ આનો બદલો લેશે. અને આમ  બીજા થોડાક વર્શો નીકડ્યા પછી કદાચ આપણે કહીંશું  અમારા જમાનામાં તો સંસદ ચાલતી … Continue reading

Posted in માનવીય | Leave a comment

સેવક એટલે પહેલો પુત્ર

મારા વિસ્તારમાં એક દાદા રહે છે. એમનાં બંને દિકરા અમેરીકા સેટલ થયેલા. છે દાદી નથી રહ્યા. આમ તો આ વાત ગુજરાતમાં સામાન્ય છે. અને ખાસ તો મારા વિસ્તારમાં એટલેકે ચરોતરમાં. દાદા ખુશ રહે છે, હજુ કાલે જ એમણે પોતાની બર્થડે … Continue reading

Posted in માનવીય | Tagged , , , | Leave a comment

ભેંસમાતા

ગાયનાં પેટમાંથી પ્લાસ્ટિકની ૨૫ કિલો કોથળી નીકળી !! આ લોકો પણ ખરા છે? જુના જુના રીવાજો પકડી રાખે છે. સાપ ગયાને લીસોટા રહ્યા જેવું જ.  આ જમાનો તો ભેંસમાતાનો છે. હવે શું કરવા ગાયની આટલી બધી ચીંતા કરતા હશે? આજે … Continue reading

Posted in માનવીય | Tagged , , | Leave a comment

સજાતીયતા

દ્વંદ એટલે કે ન સમાજાય એવો એકાકાર અને ન સમજાય એવો વીરોધાભાસ. નદીના બે કીનારાની જે હંમેસા સાથે છતા હંમેસા જુદા એવા બે તત્વો. જેમકે પ્રેમ અને નફરત. ભાષાના કોઇ પણ વિષયમાં તમને એક પ્રશ્ન જોવા મળસે, ૫ કે ૧૦ … Continue reading

Posted in માનવીય | Tagged , , , , , , | Leave a comment