Tag Archives: dharma and science

લઘુત્વાકર્ષણ

આ નવો જ શબ્દ છે. હમણા થોડા દિવસો પહેલા જ મારા મનમાં આવ્યો છે. ચાલો આજે એની વ્યાખ્યા કરીયે. તમે ગુરુત્વાકર્ષણ તો જાણો જ છો. જે નથી જાણતા અથવા નથી માનતા તેમને જો પાંચમાં માળેથી ફેંકીયે તો નીચે પડશે ને? … Continue reading

Posted in આધ્યાત્મીક, માનવીય | Tagged , , , , , , , , | Leave a comment

કોણ છે આ રાધા?

પોતાની અંદર રમવા જેવું કોઇ સુખ નથી. પુરાણોમાં ક્યાય        રાધાનું નામ નથી. માધવ રહેતોતો મસ્ત પોતાની મસ્તીમાં ભક્ત તળપતો રહેતો વિરહની અગ્નીમાં ઇર્ષાડુ ભક્તે દીધુ, આ મસ્તીનું નામ તે રાધા. ઉલટી થાય ધારા તો કહેવાય તે રાધા. … Continue reading

Posted in આધ્યાત્મીક | Tagged , , , , , , , , , , , | Leave a comment

યથેચ્છ કુરુ (તને ગમે તેમ કર)

યુદ્ધના મેદાનમાં ગવાયેલું ગીત એટલે કે ગીતા. ગીતા શું છે તેના કરતા પણ વધારે મહ્ત્વનું મારે માટે ગીતાની આ ભુમીકામાં છે. જેની શરુવાત સીદન્તિમમ ગાત્રાણિ’ થી થાય છે, મધ્યમાં ક્રુષ્ણ ઘણી બધી જ્ઞાનની વાતો કરે છે, જેનાથી અર્જુનનો વિષાદ દુર … Continue reading

Posted in આધ્યાત્મીક | Tagged , , , , , , , , , , | Leave a comment

અર્ધનારીશ્વર

આજના જીવવીજ્ઞાનની એક અત્યંત મહત્વની શોધ છે કે આપણૂં મસ્તીક બે ટૂકડામા વહેચાયેલુ છે. ડાબુ મસ્તીક એ જમણા સરીરને કંટ્રોલ કરે છે અને જમણૂ મસ્તીક ડાબા સરીરને કંટ્રોલ કરે છે. ડાબૂ મસ્તીક તર્ક, ગણીત, અને વ્યવહાર ની ભાવનાઓને ઉત્પન કરે … Continue reading

Posted in આધ્યાત્મીક | Tagged , , , , , , , , , | Leave a comment

સજાતીયતા

દ્વંદ એટલે કે ન સમાજાય એવો એકાકાર અને ન સમજાય એવો વીરોધાભાસ. નદીના બે કીનારાની જે હંમેસા સાથે છતા હંમેસા જુદા એવા બે તત્વો. જેમકે પ્રેમ અને નફરત. ભાષાના કોઇ પણ વિષયમાં તમને એક પ્રશ્ન જોવા મળસે, ૫ કે ૧૦ … Continue reading

Posted in માનવીય | Tagged , , , , , , | Leave a comment

એકોહમ બહુશ્યામ ભવામી

હવે જ્યા ભ્રહ્માંડ વાત અવે ત્યારે ભલભલા વિજ્ઞાની તેની શોધ ને થીયરી એવુ નામ આપે. મતલબ કે આ ભાઇ એવું માને છે, સાબીતી કોઇ નથી. મને એ નથી સમજાતુ કે science ક્યા આવ્યુ?સંસ્ક્રુતમાં જે વીજ્ઞાન સબ્દ છે તેનો મતલબ વિસીષ્ટ … Continue reading

Posted in આધ્યાત્મીક | Tagged , , , , , , , , , , , , | 1 Comment

જીજીવીષા

તમને કેવી સ્ત્રી સેક્સી લાગશે? સેક્સી એટલે આકર્શક, સુંદર નહી. સુંદરતા એ બહું ઉંચો વિષય છે. આપણે અત્યારે એક નીચા વિષયની એટલેકે પુરુષને થતા આકર્ષણોની વાત કરીયે છીયે. દરેક પુરુષ પાસે સેક્સી સ્ત્રીની વ્યાખ્યા મોટા ભાગે એક સમાન હશે, લાલ … Continue reading

Posted in આધ્યાત્મીક | Tagged , , , , , , , , , , , , , , | Leave a comment

ભાવનાને જુઓ

( નોંધઃ મીત્રો માફ કરજો, આ ભાવના નામની કોઇ છોકરીની વાત નથી, કોઇ પ્રેમ કે જુદાઇની વાત નથી ) ઉપનીષદમાં કહેવાયુ છે કે તમારા આજના વિચારોને જુઓ, કાલે તે  તમારા સબ્દો બની જશે,  તમે આજે સું બોલો છો તે ધ્યાનથી … Continue reading

Posted in માનવીય | Tagged , , , , , , , , , | Leave a comment

પૌરાણીક સાહીત્ય અને કલ્પનાવિહાર

મે જેમ પહેલા કીધું છે અને આગળ પણ કહીંશ તેમ, ભારતનું પૌરાણીક સાહિત્ય છલોછલ ભરેલુ છે વિજ્ઞાનથી, અને તેની કાવ્યાત્મક  અને રુપક શૈલીથી, પરંતુ તેમા રહેલા ગુપ્ત અને સાચા વીજ્ઞાનને સમજી નથી શકતા. અક્ષરસઃ સાચું માનવુ એ ખરેખર ભુલભરેલુ છે. … Continue reading

Posted in આધ્યાત્મીક | Tagged , , , , , , , , | 1 Comment

પાશ્ચાત્ય સંસ્ક્રુતી પણ સારી છે.

પુર્વની સંસ્ક્રુતી અને પાશ્ચાત્ય સંસ્ક્રુતી વચ્ચે આસમાન જમીનો ફરક છે. તે તો સર્વવીદીત છે. અને આ વાત આપણા કેટલાય ધર્મધુરંધરો અને અન્ય સંસ્ક્રુતીના પ્રચારકોને મુખે સાંભળી હશે. પણ તેમા એક છુપો ઇરાદો જોવા મળશે કે આપણી સંસ્ક્રુતી ઉચ્ચ અને પાશ્ચાત્ય … Continue reading

Posted in માનવીય | Tagged , , , , , , | 2 Comments